ફરકે ફરકે ફૂદું ફરકે Dj Ladinu Fudu Lyrics – Rakesh Barot

0
Dj Ladinu Fudu Lyrics

Dj Ladinu Fudu Lyrics (ફરકે ફરકે ફૂદું ફરકે) by Rakesh Barot  is Latest Gujarati song written by Manu Rabari  and The music is composed by Rakesh Barot Music video is directed by Raju Patel. Dj Ladinu Fudu (ફરકે ફરકે ફૂદું ફરકે) song is released by Shri Ram Audio And Telefilms. 

Dj Ladinu Fudu Lyrics

Farke farke fudu farke, Farke farke fudu farke
Ek fudu re fudu shenu re fudu farke chhe
He Fudu udyu vaishakhi vayare re, vayare re
Farke farke fudu farke, Farke farke fudu farke

He lagan ayu lagan ayu mara nonchak virala nu lagan aayu

He male nona, na male tona, he vir na lagan ma mare gava gona
he vage chhe bend ne vage vaja , ghode chadya chhe viro var raja
he fudu farke viral bhai na chhogle re, chhogle re
Farke farke fudu farke, Farke farke fudu farke

Le kachuko le le kachuko le
he vevai ni chhodiyo lage vandariyo
Galo gava dodi aave chopaliyo
he nache jonaiya, nache jonadiyo taki taki jove vevai ni chhodiyo
he dhol vage vevai na modve re , modve re
Farke farke fudu farke, Farke farke fudu farke

Chiya goma na chho gori maru dal lidhu chori bolo kai bolvana paisa nathi

he peri paiyar thai jaav taiyar saji lo ne tame sole shanagar
he ladi dado thodo javu chhe dur karo viday have thay modu
he vat jove re vayad na havu vadle re, vadle re
Farke farke fudu farke, Farke farke fudu farke

ફરકે ફરકે ફૂદું ફરકે Lyrics In Gujarati

ફરકે ફરકે ફૂદું ફરકે , ફરકે ફરકે ફૂદું ફરકે
ફૂદું ફરકે ફૂદું ફરકે
ફરકે ફરકે ફૂદું ફરકે
એક ફૂદું રે , ફૂદું શેનું રે  ફૂદું ફરકે છે

હે ફૂદું ઉડ્યું વૈશાખી વાયરે રે વાયરે રે
ફરકે ફરકે ફૂદું ફરકે છે
હે , એક ફૂદું રે ફૂદું શેનું રે ફૂદું ફરકે છે

હે , લગન આયુ લગન આયુ મારા નોનચક વિરલા નું લગન આયુ

હે મળે  નાંણા , ના મળે ટોણા હે વીરના લગન માં મારે ગાવા ગોણા
હે વાગે છે બેન્ડ ને વાગે વાજા , ઘોડે ચડ્યા છે વીરો વર રાજા .
હે ફૂદું ફરકે વિરલ ભાઈ ના છોગલે રે છોગલે રે .
ફરકે ફરકે ફૂદું ફરકે છે
હે એક ફૂદું રે ફૂદું શેનું રે ફૂદું ફરકછે

લે લે કચૂકો લે …. લે લે કચૂકો લે
હે વેવાઈ ની છોડીયો , લાગે વોદરીયો
ગાળો ગાવા દોડી આવી  ચોપલિયો
હે નાચે જોનૈયા , નાચે જોનડીયો  તાકી તાકી જોવે વેવાઈની છોડીયો.
હે ઢોલ વાગે વેવાઈ ના મોડવે રે … મોડવે  રે …
હે ફરકે ફરકે ફૂદું ફરકે છે ….. ફરકે ફરકે ફૂદું ફરકે છે .

ચીયા ગોમના છો ગોરી મારું દલ લીધું ચોરી બોલો કોય બોલવા ના પૈસા નથી

હે પેરી પૈયાર થઇ જાવ તૈયાર  સજી લો ને તમે  સોળે  શણગાર
હે લાડી દાડો થોડો  જાવું છે દુર , કરો વિદાઈ હવે થાય મોડું .
હે વાટ જોવે રે વાયડના હવું વડલે રે ,,, વડલે રે .
ફરકે ફરકે ફૂદું ફરકે છે ફૂદું ફરકે છે
એક ફૂદું રે ફૂદું શેનું રે ફૂદું ફરકે છે
ફૂદું ફરકે છે
ફૂદું ફરકે છે